કર્મ કોઈને છોડતું નથી, જે કરો તેનું પરિણામ ભોગવવું જ પડે છે.

કર્મ કોઈને છોડતું નથી, જે કરો તેનું પરિણામ ભોગવવું જ પડે છે.

Share with:

કર્મના સિદ્ધાંતમાં બાંધછોડ નથી, લાગવગ નથી. કર્મના ન્યાયમાં તવંગર કે ગરીબ બધા એક જ લાઈનમાં આવે છે. કર્મ એટલે ભૂતકાળનો પડઘો કહેવાય અને ભવિષ્યનું સર્જન કહેવાય. સારુ કે ખોટું ફળ દરેકને મને-કમને ભોગવવું પડે છે.“કર્મ કોઈને છોડતું નથી”

Share with:

જન જાગૃતિ