જીવનમાં બધા સાથે પ્રેમથી વર્તો

જીવનમાં બધા સાથે પ્રેમથી વર્તો

Share with:


પ્રેમની કોઈ વ્યાખ્યા નથી પરંતુ લાગણીની અભિવ્યક્તિ છે.આપણે સૌ બીજા સાથે પ્રેમથી રહીશું તો આપણને પણ પ્રેમ મળશે.”પ્યાર દોં-પ્યાર લો”આ જીવનનું સૂત્ર જ છે.જગતના સર્જનહાર ઈશ્વર હોય,મનુષ્ય હોય કે પ્રાણી સૌ પ્રેમના ભૂખ્યા હોય છે.

Share with:


જન જાગૃતિ