વિશ્વાસના સબંધો 

વિશ્વાસના સબંધો 

Share with:


આપણા જીવનમાં જે કોઈ સબંધો છે તેમાં વિશ્વાસનું ખુબજ મહત્વ હોય છે.જ્યાં વિશ્વાસ છે ત્યાં સબંધોમાં પોતાનાપણું અનુભવીએ છીએ અને જ્યાં વિશ્વાસનો અભાવ હોય છે તે સંબંધો ભલે લોહીના હોય પણ તેનો કોઈ અર્થ રહેતો નથી.

Share with:


જન જાગૃતિ