શિવાનંદ આશ્રમના આધ્યાત્માનંદજી સ્વામીનું 77 વર્ષની વયે નિધન

શિવાનંદ આશ્રમના આધ્યાત્માનંદજી સ્વામીનું 77 વર્ષની વયે નિધન

Share with:


શિવાનંદ આશ્રમ અમદાવાદ તથા ગુજરાત દિવ્ય જીવન સંઘ ના પ્રમુખ સ્વામી અધ્યાત્માનંદજી શનિવારે 11 કલાકે બ્રહ્મલીન થયા. જેઓ ચિદાનંદજીના શિષ્ય હતા. આધ્યાત્મકનંદજી સ્વામીએ 1971માં બ્રહ્મચારી તરીકે દિક્ષા લીધી તથા આંતરરાષ્ટ્રીય સ્તરે 800 યોગાસન અને ધ્યાનના કેમ્પનું આયોજન કર્યું હતું. સ્વામીજીની વિશેષ રુચિ રક્તદાન તથા વૃક્ષારોપણ હતી.

Share with:


News