સુભાષચંદ્ર બોઝને પુણ્યતિથિ પર શત શત નમન…

સુભાષચંદ્ર બોઝને પુણ્યતિથિ પર શત શત નમન…

Share with:


નેતાજી સુભાષચંદ્ર બોઝની ‘પુણ્યતિથિ’ પર શ્રદ્ધાંજલિ દેશવાશીઓમાં આઝાદીની તીવ્ર ઝંખના જાગૃત કરનાર મહાન સ્વતંત્ર સેનાની અને આઝાદ હિન્દ ફોજના સેનાપતિ, નેતાજી સુભાષચંદ્ર બોઝની 76મી ‘પુણ્યતિથિ’ ( 23/01/1897 થી 18/08/1945) પર શ્રદ્ધાંજલિ,શત્ શત્ નમન… “તુમ મુજે ખૂન દો, મૈ તુમ્હે આઝાદી દૂંગા” ના નારાથી આઝાદી માટે,નેતાજીનું આપેલું યોગદાન આપણને સૌને પૂરા સામર્થ્યથી રાષ્ટ્રહિત માટે જીવી જવા માટે કાયમ પ્રેરણા આપતું રહેશે.

Share with:


Uncategorized શ્રદ્ધાંજલિ