અમદાવાદના નાથની નગરમા રથયાત્રા

અમદાવાદના નાથની નગરમા રથયાત્રા

Share with:


અમદાવાદમાં ભગવાન શ્રી જગન્નાથજી પોલીસ-બંદોબસ્તમાં કર્ફ્યૂ વચ્ચે નગરચર્ચાએ નીકળી ગયા છે. હાથી, ઘોડા, ભજનમંડળી, અખાડા વિના જ શહેરના માર્ગ પર રથયાત્રા નીકળી ગઇ છે.રથયાત્રાના રૂટ પરના મકાનોમાંથી ભક્તો દૂરથી દર્શન કરતા નજરે પડ્યા હતા. આખા રૂટ પર ચારેબાજુ પોલીસ ખડકી દેવામાં આવી હતી. રથની આગળ-પાછળ પોલીસ જ દોડતી જોવા મળી હતી.

Share with:


News