અમિત શાહની મુલાકાત બાબતે લોકોને ઘરનાં બારી-બારણાં બંધ રાખવા પોલીસનો આદેશ

અમિત શાહની મુલાકાત બાબતે લોકોને ઘરનાં બારી-બારણાં બંધ રાખવા પોલીસનો આદેશ

Share with:


અમદાવાદ પોલીસે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની મુલાકાતને પગલે વેજલપુર વિસ્તારમાં કેટલીક સોસાયટીનાં સભ્યોને ઘરના બારી-બારણાં બંધ રાખવાનું કહેતા વિવાદ સર્જાયો. રવિવારે સવારે અમિત શાહ વેજલપુરમાં નવનિર્મિત પાર્ટી પ્લોટ તથા કોમ્યુનિટી હોલનું ઉદઘાટન કરવાના હોઇ વેજલપુર પોલીસે પત્ર પાઠવીને હોલ તરફનાં બારી બારણાં બંધ રાખવા જણાવ્યું છે.જે લોકો બારી-બારણાં બંધ નહીં રાખે તેની સામે કાર્યવાહી થશે તેવા સંદેશાઓ સોશિયલ મીડિયામાં ફરતાં સ્થાનિકોમાં રોષ ફેલાયો

Share with:


રાજકીય હલચલ