કોરોનામાં લોકો ઉકાળેલું પાણી પીતા હોવાથી ટાઇફોઇડ જેવા રોગના કેસ ઘટી ગયા

કોરોનામાં લોકો ઉકાળેલું પાણી પીતા હોવાથી ટાઇફોઇડ જેવા રોગના કેસ ઘટી ગયા

Share with:


કોરોનાની અસર દરમિયાન શહેરમાં મોટાભાગના નાગરિકો ઉકાળેલું પાણી પીવાનું શરૂ કરતાં ઝાડા ઊલ્ટી, ટાઇફોઇડ, કમળો, કોલેરા વગેરે પાણીજન્ય રોગ લગભગ ગાયબ થઇ ગયા.અમદાવાદ શહેર અને જિલ્લામાં મૃત્યુઆંક 3 હજાર 410 થયો
7 જુલાઈની સાંજથી 8 જુલાઈની સાંજ સુધીમાં શહેરમાં 15 નવા કેસ નોંધાયા છે. તથા શહેરમાં 363 દર્દી સાજા થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા

Share with:


News