રેલવે સ્ટેશન પર પતિ પત્નીને મુકી ફરાર

રેલવે સ્ટેશન પર પતિ પત્નીને મુકી ફરાર

Share with:


હરિયાણાથી લગ્ન કરી અમદાવાદ આવેલા પતિ પત્ની 2 દિવસ હોટેલમાં રોકાયા હતા. પતિ પત્નીને લઈને અમદાવાદ શહેરના કાલુપુર રેલવે સ્ટેશન પર આવ્યો હતો. સીડીઓ પર પત્નીને બેસાડી પતિએ હું મિત્રને મળીને આવું છું. એમ કહી 4 કલાક સુધી પરત આવ્યો ન હતો. એકલી ગભરાયેલી મહિલાઅે મહિલા હેલ્પલાઈનની મદદ લીધી હતી. હેલ્પલાઈનની ટીમે પતિને ફોન કરતા ફોન બંધ હતો. જેથી પોલીસે પતિની શોધખોળ કરવા કાર્યવાહી કરી હતી.

Share with:


સમાચાર વિશેષ