છેતરપીંડી કરીને મહિલાએ જીવતા પતિને મૃત સાબિત કરી ડેથ સર્ટી કઢાવ્યું

છેતરપીંડી કરીને મહિલાએ જીવતા પતિને મૃત સાબિત કરી ડેથ સર્ટી કઢાવ્યું

Share with:


અમદાવાદમાં મહિલાએ નાણાની લાલચમાં પતિને મૃત જાહેર કરીને ડેથ સર્ટી કઢાવી લીધું તયારબાદ ઈન્સ્યોરન્સના રૂપિયા ક્લેમ કરી લીધા. પતિને આ વાતની જાણ થતાં તેણે પત્નીને સવાલ કર્યો તો પત્નીએ પતિને ઘરમાંથી કાઢી મુક્યો. હાલમાં આ સમગ્ર મામલે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.પત્નીએ બોગસ સર્ટી રજુ કરી ૮ લાખ મેળવી લીધા.પતિની ફરિયાદના આધારે ક્રાઈમ બ્રાન્ચે ગુનો નોંધી તપાસ હાથ ધરી.

Share with:


કાયદો અને ન્યાય