રાજકોટમાં AAPના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાની સભા

રાજકોટમાં AAPના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાની સભા

Share with:


આજરોજ રાજકોટમાં કોઠારીયા ગામ નજીક બિલીપત્ર પાર્ટી પ્લોટ ખાતે AAPના ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાની સભાનું આયોજન કરવામાં આવ્યું.તયાં ગોપાલ ઇટાલિયાનો વિરોધ કરવામાં આવ્યો. હર હર મહાદેવના નારા સાથે વિરોધ કરતા તમામ લોકોની પોલીસે અટકાયત કરી છે. તથા સભામાં પણ આપના કાર્યકરો અને નેતાઓ સોશિયલ ડિસ્ટન્સનું ભાન ભૂલ્યા હતા.

Share with:


રાજકીય હલચલ