પાસનાં નેતા અશ્વિન સાંકડસરીયાની દિલ્હીથી ધરપકડ

પાસનાં નેતા અશ્વિન સાંકડસરીયાની દિલ્હીથી ધરપકડ

Share with:


ગાંધીનગરમાં આવેલી ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ પબ્લિક હેલ્થ સંસ્થામાં ભ્રષ્ટાચાર ચાલતો હોવાના આક્ષેપ સાથેનો લાઈવ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરનાર પાટીદાર આંદોલન વખતના પાસનાં નેતા અશ્વિન સાંકડસરીયાની ચિંલોડા પોલીસે દિલ્હીથી ધરપકડ કરી છે.
હવે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
અશ્વિન સાંકડસરીયા ઉપરોકત ગુનામાં વોન્ટેડ હતો. ત્યારે નાસતા ફરતા આરોપીઓને ઝડપી લેવા ખાસ ડ્રાઈવ અંતર્ગત ઈન્સ્પેક્ટર અશ્વિન સાંકડસરીયાની દિલ્હીથી ધરપકડ કરી લેવામાં આવી છે.

Share with:


કાયદો અને ન્યાય