લીંબડી-રાજકોટ હાઇવે પર લૂંટફાટ

લીંબડી-રાજકોટ હાઇવે પર લૂંટફાટ

Share with:


લીંબડી-રાજકોટ હાઇવે પર લૂંટફાટ

5 વાહનો રોકી ડ્રાઈવર તથા કલીનરને મારી રોકડ, સોના ચાંદીના દાગીનાની લૂંટ‌ ચલાવવામાં આવી છે.7 અજાણ્યા શખ્સોએ બંદુક, છરી જેવા હથિયાર વડે લુંટ ચલાવી.
બનાવની ગંભીરતાને ધ્યાનમાં લઇ પોલીસ તપાસ ચાલુ

Share with:


સમાચાર વિશેષ