જીવનમાં ધીરજ ધરવાથી ધાર્યું કામ થશે

જીવનમાં ધીરજ ધરવાથી ધાર્યું કામ થશે

Share with:


આપણા જીવનમાં અનેક એવા પ્રસંગો આવે છે કે જ્યારે આપણે જે નિર્ણય લઈએ છીએ તેનાથી આપણા જીવનમાં પરીવર્તન આવી જાય છે.આવા સમયે નિર્ણય જો ધીરજપૂર્વક લેવામાં આવે તો,તેનાથી ધાર્યું કામ થઈ શકે છે મતલબ તમે સફળતા મેળવી શકો છો.

Share with:


જન જાગૃતિ