સાઈબાબાની કૃપા મેળવવાનો સરળ ઉપાય

સાઈબાબાની કૃપા મેળવવાનો સરળ ઉપાય

Share with:


સાઈબાબાને શ્રદ્ધા અને વિશ્વાસથી યાદ કરીને પૂજવામાં આવે તો તેઓ તેમના ભક્તોના જીવનમાંથી તકલીફો અચૂક દૂર કરે છે. ગુરુવારના દિવસે સાઈ મંદિરમાં પીળાં રંગના ફૂલ ચઢાવો તથા ગરીબ અથવા જરૂરિયાતમંદ વ્યક્તિને પીળાં ફલોનું દાન કરવું. આઉપરાંત ઓમ શ્રી સાંઈ નાથાય નમઃ મંત્ર ના જાપ થી સર્વકષ્ટ નાશ થાય છે અને બાપા ની કૃપા થાય છે.

Share with:


ધર્મ ભક્તિ