સમય ક્યારેય ખરાબ હોતો નથી

સમય ક્યારેય ખરાબ હોતો નથી

Share with:


દરેક વ્યક્તિને જયારે પોતાની ઈચ્છા મુજબ પરિણામ મળે ત્યારે તેને પોતાનો સારો સમય બતાવે છે અને જયારે પોતાની ઈચ્છા મુજબના કામ ના થાય એટલે કહે છે કે મારો સમય ખરાબ છે.હકીકતમાં સમય ક્યારેય ખરાબ કે સારો નથી હોતો પણ સમયથી આપણી અપેક્ષાઓ જ વધારે હોય છે.

Share with:


જન જાગૃતિ