સુખ અને દુખ એયકબીજા સાથે જોડાયેલા જ છે.

સુખ અને દુખ એયકબીજા સાથે જોડાયેલા જ છે.

Share with:


દરેક વ્યક્તિને જીવનમાં સુખ જોઈએ છે દુખ કોઈને નથી જોઈતું. આ સૃષ્ટિના સર્જનહારે એવી રચના કરી છે કે તમારે જો શુખ જોઈતું હોય તો સાથે દુખ પણ આવે જ છે.

Share with:


જન જાગૃતિ