Thursday, October 28, 2021
અમદાવાદના નાથની નગરમા રથયાત્રા
News

અમદાવાદના નાથની નગરમા રથયાત્રા

અમદાવાદમાં ભગવાન શ્રી જગન્નાથજી પોલીસ-બંદોબસ્તમાં કર્ફ્યૂ વચ્ચે નગરચર્ચાએ નીકળી ગયા છે. હાથી, ઘોડા, ભજનમંડળી, અખાડા વિના જ શહેરના માર્ગ પર રથયાત્રા નીકળી ગઇ છે.રથયાત્રાના રૂટ પરના મકાનોમાંથી ભક્તો દૂરથી દર્શન કરતા નજરે પડ્યા હતા. આખા…

કોરોનામાં લોકો ઉકાળેલું પાણી પીતા હોવાથી ટાઇફોઇડ જેવા રોગના કેસ ઘટી ગયા
News

કોરોનામાં લોકો ઉકાળેલું પાણી પીતા હોવાથી ટાઇફોઇડ જેવા રોગના કેસ ઘટી ગયા

કોરોનાની અસર દરમિયાન શહેરમાં મોટાભાગના નાગરિકો ઉકાળેલું પાણી પીવાનું શરૂ કરતાં ઝાડા ઊલ્ટી, ટાઇફોઇડ, કમળો, કોલેરા વગેરે પાણીજન્ય રોગ લગભગ ગાયબ થઇ ગયા.અમદાવાદ શહેર અને જિલ્લામાં મૃત્યુઆંક 3 હજાર 410 થયો7 જુલાઈની સાંજથી 8 જુલાઈની…

GTU અને ભીષ્મ ઈન્ડિક ફાઉન્ડેશન વચ્ચે એમઓયુ
News સમાચાર વિશેષ

GTU અને ભીષ્મ ઈન્ડિક ફાઉન્ડેશન વચ્ચે એમઓયુ

રાજ્યની ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) ટેક્નિકલ જ્ઞાનની સાથે વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થાય અેટલે વિવિધ સ્તર પર કાર્યરત હોય છે.પ્રાચીન સંસ્કૃત્તિ તથા જ્ઞાન-વિજ્ઞાનમાં પણ વિદ્યાર્થીઓ અભ્યાસુ બનીને તેનો પ્રચાર પ્રસાર કરે અેના માટે તાજેતરમાં જીટીયુ અને…

કોવિન પોર્ટલ પર માત્ર બે મિનિટમાં જ રજિસ્ટ્રેશન કલોઁઝથઈ જાય છે
News

કોવિન પોર્ટલ પર માત્ર બે મિનિટમાં જ રજિસ્ટ્રેશન કલોઁઝથઈ જાય છે

પહેલી મેથી 18થી 44 વયજૂથના લોકો માટે કોરોના વેક્સિન આપવાની શરૂઆત થઈ તયારથી અમદાવાદમાં આ વયજૂથના લોકોને વેક્સિન લેવા કુલ 80 જેટલા સેન્ટરો નક્કી થયા છે. વેક્સિનનો ડોઝ મર્યાદિત હોવાથી પ્રત્યેક સેન્ટર ઉપર 100થી વધુ…

શિવાનંદ આશ્રમના આધ્યાત્માનંદજી સ્વામીનું 77 વર્ષની વયે નિધન
News

શિવાનંદ આશ્રમના આધ્યાત્માનંદજી સ્વામીનું 77 વર્ષની વયે નિધન

શિવાનંદ આશ્રમ અમદાવાદ તથા ગુજરાત દિવ્ય જીવન સંઘ ના પ્રમુખ સ્વામી અધ્યાત્માનંદજી શનિવારે 11 કલાકે બ્રહ્મલીન થયા. જેઓ ચિદાનંદજીના શિષ્ય હતા. આધ્યાત્મકનંદજી સ્વામીએ 1971માં બ્રહ્મચારી તરીકે દિક્ષા લીધી તથા આંતરરાષ્ટ્રીય સ્તરે 800 યોગાસન અને ધ્યાનના…

યુકે મોકલવાના કોવિશીલ્ડના 50 લાખ ડોઝ હવે દેશમાં 18+ વયના યુવાનોને અપાશે
News

યુકે મોકલવાના કોવિશીલ્ડના 50 લાખ ડોઝ હવે દેશમાં 18+ વયના યુવાનોને અપાશે

યુકે માટે રખાયેલા 50 લાખ ડોઝ હવે દેશમાં 21 રાજ્યોમાં મોકલવામાં આવશે. કેટલાક રાજ્યોને 3.5-3.5 લાખ ડોઝ મળશે જયારે કેટલાક રાજ્યોને એક-એક લાખ ડોઝ મળશે. અમુક રાજ્યોને 50-50 હજાર ડોઝ મોકલવામાં આવશે. સરકારે રાજ્યોમાં કોરોનાના…

પેસેન્જર ન મળતાં હોવાથી રેલવેએ 36 ટ્રેન કેન્સલ કરી
News

પેસેન્જર ન મળતાં હોવાથી રેલવેએ 36 ટ્રેન કેન્સલ કરી

આ ટ્રેનો રદ ટ્રેન ક્યારથી કેન્સલમહુવા-બાંદ્રા-મહુવા 7 મેઅમદાવાદ-મુંબઈ કર્ણાવતી8 મેભુસાવળ-બાંદ્રા 9 મેઅમદાવાદ-ચેન્નાઈ 10 મેગાંધીધામ-થિરૂનવેલી10 મેબાંદ્રા-જયપુર 10 મેપોરબંદર-કોચુવેલી 13 મેબાંદ્રા-ભગત કી કોઠી7 મેબાંદ્રા-જેસલમેર 7 મેહાપા-મડગાંવ 12 મેવલસાડ-જોધપુર 11 મેપોરબંદર-સરાય રોહિલ્લા8 મેઅમદાવાદ-કટરા 9 મેહાપા-બિલાસપુર 8 મેમુંબઈ-નિઝામુદ્દીન રાજધાની8…

જય હો…દારૂ, જુગાર કાંડમાં સસ્પેન્ડ 43 પોલીસ કર્મચારીને ફરી નોકરી પર લેવાયા
News

જય હો…દારૂ, જુગાર કાંડમાં સસ્પેન્ડ 43 પોલીસ કર્મચારીને ફરી નોકરી પર લેવાયા

દારૂ, જુગાર, કોલ સેન્ટરના ગેરકાયદે ધંધા કરતા, ગુનેગારો સાથે સાઠગાંઠ કરી પૈસાનો તોડ કરતા જડપાયેલા ગુજરાત પોલીસના 43 વિવાદાસ્પદ પોલીસકર્મીઓને ફરીવાર નોકરી પર લેવાયા છે. જેમાના 12 પોલીસ કર્મચારી અમદાવાદના છે. આ પોલીસકર્મીઓ જે શહેર…

વેકેશનમાં ઓનલાઇન ક્લાસ ચાલુ રાખનારી સ્કૂલોને નોટિસ આપવામાં આવશે
News

વેકેશનમાં ઓનલાઇન ક્લાસ ચાલુ રાખનારી સ્કૂલોને નોટિસ આપવામાં આવશે

અમદાવાદ ડીઇઓએ સ્પષ્ટતા કરી કે, વેકેશનમાં જે સ્કૂલોએ ક્લાસ ચાલુ રાખ્યા હશે અેઓને નોટિસ આપીને ખુલાસો મગાસે જયારે આ મુદ્દે વાલીમંડળે આક્ષેપ કર્યો છે કે, છેલ્લા ક્વાર્ટરની પૂરેપૂરી ફી વસૂલવા માટે ઘણી સ્કૂલોએ ઓનલાઇન ક્લાસ…