પર્યાવરણની જાળવણી માટે મુખ્યમંત્રીશ્રીને “પર્યાવરણ સાધના” દ્વારા કરાઈ રજૂઆત
જાહેરહિત-Public interest

પર્યાવરણની જાળવણી માટે મુખ્યમંત્રીશ્રીને “પર્યાવરણ સાધના” દ્વારા કરાઈ રજૂઆત

સમગ્ર ગુજરાતમાં કોઈપણ સ્થળે મુલાકાત દરમ્યાન પ્રોટોકોલ મુજબ ગુજરાતનાં મુખ્યમંત્રીની સાથે સુરક્ષા માટે ફાળવવામાં આવેલા સુરક્ષાકર્મીઓ,પોલીસ અધિકારીઓ,મેડિકલ ટીમ તથા ઘણા કિસ્સામાં અધિકારીઓની ટીમ સાથે હોય છે,જેના કારણે આ કાફલામા ગાડીઓની સંખ્યા ખૂબ વધારે થતી હોય…