Wednesday, December 8, 2021
અમદાવાદના નાથની નગરમા રથયાત્રા
News

અમદાવાદના નાથની નગરમા રથયાત્રા

અમદાવાદમાં ભગવાન શ્રી જગન્નાથજી પોલીસ-બંદોબસ્તમાં કર્ફ્યૂ વચ્ચે નગરચર્ચાએ નીકળી ગયા છે. હાથી, ઘોડા, ભજનમંડળી, અખાડા વિના જ શહેરના માર્ગ પર રથયાત્રા નીકળી ગઇ છે.રથયાત્રાના રૂટ પરના મકાનોમાંથી ભક્તો દૂરથી દર્શન કરતા નજરે પડ્યા હતા. આખા…

અમિત શાહની મુલાકાત બાબતે લોકોને ઘરનાં બારી-બારણાં બંધ રાખવા પોલીસનો આદેશ
રાજકીય હલચલ

અમિત શાહની મુલાકાત બાબતે લોકોને ઘરનાં બારી-બારણાં બંધ રાખવા પોલીસનો આદેશ

અમદાવાદ પોલીસે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની મુલાકાતને પગલે વેજલપુર વિસ્તારમાં કેટલીક સોસાયટીનાં સભ્યોને ઘરના બારી-બારણાં બંધ રાખવાનું કહેતા વિવાદ સર્જાયો. રવિવારે સવારે અમિત શાહ વેજલપુરમાં નવનિર્મિત પાર્ટી પ્લોટ તથા કોમ્યુનિટી હોલનું ઉદઘાટન કરવાના હોઇ વેજલપુર…

કોરોનામાં લોકો ઉકાળેલું પાણી પીતા હોવાથી ટાઇફોઇડ જેવા રોગના કેસ ઘટી ગયા
News

કોરોનામાં લોકો ઉકાળેલું પાણી પીતા હોવાથી ટાઇફોઇડ જેવા રોગના કેસ ઘટી ગયા

કોરોનાની અસર દરમિયાન શહેરમાં મોટાભાગના નાગરિકો ઉકાળેલું પાણી પીવાનું શરૂ કરતાં ઝાડા ઊલ્ટી, ટાઇફોઇડ, કમળો, કોલેરા વગેરે પાણીજન્ય રોગ લગભગ ગાયબ થઇ ગયા.અમદાવાદ શહેર અને જિલ્લામાં મૃત્યુઆંક 3 હજાર 410 થયો7 જુલાઈની સાંજથી 8 જુલાઈની…

રેલવે સ્ટેશન પર પતિ પત્નીને મુકી ફરાર
સમાચાર વિશેષ

રેલવે સ્ટેશન પર પતિ પત્નીને મુકી ફરાર

હરિયાણાથી લગ્ન કરી અમદાવાદ આવેલા પતિ પત્ની 2 દિવસ હોટેલમાં રોકાયા હતા. પતિ પત્નીને લઈને અમદાવાદ શહેરના કાલુપુર રેલવે સ્ટેશન પર આવ્યો હતો. સીડીઓ પર પત્નીને બેસાડી પતિએ હું મિત્રને મળીને આવું છું. એમ કહી…

છેતરપીંડી કરીને મહિલાએ જીવતા પતિને મૃત સાબિત કરી ડેથ સર્ટી કઢાવ્યું
કાયદો અને ન્યાય

છેતરપીંડી કરીને મહિલાએ જીવતા પતિને મૃત સાબિત કરી ડેથ સર્ટી કઢાવ્યું

અમદાવાદમાં મહિલાએ નાણાની લાલચમાં પતિને મૃત જાહેર કરીને ડેથ સર્ટી કઢાવી લીધું તયારબાદ ઈન્સ્યોરન્સના રૂપિયા ક્લેમ કરી લીધા. પતિને આ વાતની જાણ થતાં તેણે પત્નીને સવાલ કર્યો તો પત્નીએ પતિને ઘરમાંથી કાઢી મુક્યો. હાલમાં આ…

રાજકોટમાં AAPના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાની સભા
રાજકીય હલચલ

રાજકોટમાં AAPના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાની સભા

આજરોજ રાજકોટમાં કોઠારીયા ગામ નજીક બિલીપત્ર પાર્ટી પ્લોટ ખાતે AAPના ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાની સભાનું આયોજન કરવામાં આવ્યું.તયાં ગોપાલ ઇટાલિયાનો વિરોધ કરવામાં આવ્યો. હર હર મહાદેવના નારા સાથે વિરોધ કરતા તમામ લોકોની પોલીસે અટકાયત…

પાસનાં નેતા અશ્વિન સાંકડસરીયાની દિલ્હીથી ધરપકડ
કાયદો અને ન્યાય

પાસનાં નેતા અશ્વિન સાંકડસરીયાની દિલ્હીથી ધરપકડ

ગાંધીનગરમાં આવેલી ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ પબ્લિક હેલ્થ સંસ્થામાં ભ્રષ્ટાચાર ચાલતો હોવાના આક્ષેપ સાથેનો લાઈવ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરનાર પાટીદાર આંદોલન વખતના પાસનાં નેતા અશ્વિન સાંકડસરીયાની ચિંલોડા પોલીસે દિલ્હીથી ધરપકડ કરી છે.હવે કાયદેસરની કાર્યવાહી હાથ…

ગુજરાતમાં 2020ની તુલનામાં વધુ લોકોએ ગરીબી રેખા હેઠળનું મફત અનાજ લીધું
ગુજરાતની નવાજુની

ગુજરાતમાં 2020ની તુલનામાં વધુ લોકોએ ગરીબી રેખા હેઠળનું મફત અનાજ લીધું

કોરોનાની પહેલી વેવમાં 3 કરોડ તથા બીજી વેવમાં 3. 4 કરોડે લોકોઅે ગરીબી રેખા હેઠળનું મફત અનાજ લીધું.ગરીબ લોકોને દર મહિને 5 કિલો અનાજ અપાય છે, અેમાં 3.5 કિલો ઘઉં તથા 1.5 કિલો ચોખા સામેલ.ગરીબોને…

લીંબડી-રાજકોટ હાઇવે પર લૂંટફાટ
સમાચાર વિશેષ

લીંબડી-રાજકોટ હાઇવે પર લૂંટફાટ

5 વાહનો રોકી ડ્રાઈવર તથા કલીનરને મારી રોકડ, સોના ચાંદીના દાગીનાની લૂંટ‌ ચલાવવામાં આવી છે.7 અજાણ્યા શખ્સોએ બંદુક, છરી જેવા હથિયાર વડે લુંટ ચલાવી.બનાવની ગંભીરતાને ધ્યાનમાં લઇ પોલીસ તપાસ ચાલુ

ગુજરાત યુનિવર્સિટીની LLMની પરીક્ષાની હોલ ટીકિટમાં છબરડો
ગુજરાતની નવાજુની

ગુજરાત યુનિવર્સિટીની LLMની પરીક્ષાની હોલ ટીકિટમાં છબરડો

ગુજરાત યુનિવર્સીટીમાં પરીક્ષામાં અનેક છબરડા બહાર આવી રહ્યા છે. ઓનલાઈન પરીક્ષામાં પણ છબરડા થયા હોવાનું સામે આવ્યું છે. 6 જુલાઈથી ઓફલાઈન પરીક્ષા શરૂ થવાની છે. પરીક્ષા અગાઉ જ વિદ્યાર્થીઓને આપવામાં આવતી હોલ ટીકીટમાં છબરડા જોવા…